Can you please tell me which medicine are you use on skin And do you have any product allergy or seasonal allergy
તમારા લક્ષણો મુજબ શુષ્કતા (dryness) + પોષણની કમી + વાત દોષ વધારો દેખાય છે. ફક્ત ક્રીમથી નહીં, અંદરથી પણ પોષણ આપવું જરૂરી છે. ઘરગથ્થુ સલાહ: ચહેરા પર રાત્રે થોડું ઘી અથવા બદામ તેલથી હળવી મસાજ કરો. ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાનું ટાળો. કુમકુમાદિ તેલ – રાત્રે ચહેરા પર પાતળું લગાવો ચ્યવનપ્રાશ – 1 ચમચી સવારે અશ્વગંધા ચૂર્ણ – 1 ચમચી ગરમ દૂધ સાથે રાત્રે જો ચહેરા પર સોજો સતત રહેતો હોય તો થાયરોઇડ અથવા અન્ય કારણોની તપાસ પણ કરાવવી યોગ્ય રહેશે. Regards, Dr Raghuveer (Ayurvedacharya)
Need personal consultation for better examination and treatment